મોરબીમાં આવતા બુધવારે ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’ રજૂ કરાશે

0
49
/

મોરબી : મોરબીમાં બુધવારે શરદપૂનમે ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’ ભજવવામાં આવનાર છે.

મોરબી મુકામે આગામી તા. 20ને બુધવારના રોજ નવદુર્ગા શક્તિ મંડળ જેતપર (મચ્છુ) દ્વારા સદગુરૂ સુધાકર કૃત ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’નું આયોજન રાત્રે 9-30 કલાકે નીતીન પાર્ક સોસાયટી, સમય ગેટની બાજુમાં, મોમ્સ હોટલની પાછળ, મોરબી ખાતે કરેલ છે. જેમાં તમામ નાટકપ્રેમી જનતાને આયોજકોએ આમંત્રણ આપ્યું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/