મોરબીમાં માસ્ક વગર નીકળતા 1 હજાર જેટલા લોકોને લાયન્સ કલબ દ્વારા માસ્કનું વિતરણ

0
77
/

મોરબી : મોરબીમાં લાયન્સ કલબ દ્વારા કલબના લોગો વાળા માસ્ક બનાવીને અલગ અલગ વિસ્તારમાં જે લોકો માસ્ક પહેર્યા વગર નીકળે તેમને વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 1000 લોકોને માસ્ક આપવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટમાં લીઓ કલબ પણ જોડાયું હતું. આ સેવા કાર્યને સફળ બનાવવા પ્રેસિડેન્ટ લા. કુતુબ ગોરીયા, સેક્રેટરી લા. પ્રતીક કોટેચા, ટ્રેઝર લા. કુશલ પટેલે જહેમત ઉઠાવેલ હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/