રાજ્ય સરકાર દ્વારા ઉજવાઇ રહેલા મહિલા જાગૃતિ પખવાડીયા અંતર્ગત સોમવારે મહિલા કાનુની જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મોરબીના બ્રહ્મકુમારીના પ્રભુ મિલન હોલ મધ્યે મહિલા કાનુની જાગૃતિ દિવસની ઉજવણી અર્થે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક બન્નો જોષી, વકીલ પુષ્પાબેન, પી.આઇ. આર.જે. ચૌધરીએ ઉપસ્થિત રહીને મહિલાઓને કાયદાકીય માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બહેનોને ઉપસ્થિત રહીને કાયદાને લગતી વિવિધ માહિતી મેળવી હતી. આ પ્રસંગે બ્રહ્મકુમારના સંચાલક બહેનો તેમજ સ્થાનિક બહેનો પણ સહભાગી થયા હતા.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide