મોરબીમાં મહિલા દિવસ નિમિતે મહિલાઓ દ્વારા વૈદિક યોગ અને યજ્ઞ કરાયો

0
84
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : હાલ મોરબીમાં યોગ ટ્રેનરો દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિતે મહિલાઓ માટે વૈદિક યોગ અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. .

વિશ્વ મહિલા દિવસ નિમિતે વૈદિક યોગ અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યજ્ઞ સવારે 7 થી 8 કલાકે બુઢ્ઢા બાવાની શેરી, બુઢ્ઢા બાવાનુ મંદિર, નાની બજાર, દરબાર ગઢ, મોરબી ખાતે કરવામાં આવ્યું હતું.મુખ્ય અતિથિ અને યજ્ઞની વિધિ રુપલબેન શાહના ગુરુ નરસિંહભાઇ આંદરપા દ્વારા કરાવવામાં આવી હતી.યજમાન તરીકે યોગ કોચ રુપલબેન શાહ અને યોગ ટ્રેનર શેફાલી રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.તથા યજ્ઞમાં જોડાનારા સાધકો ડ્રેસ કોડ પીળો રંગ રાખ્યો હતો.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/