મોરબી: ગઈકાલે લેવાયેલ સેમ્પલના એક દર્દીનું મોત

0
730
/

(કૌશિક મારવાણીયા) મોરબીના મહેન્દ્રનગર ગામના વશરામભાઈ પ્રભુભાઈ ચોલેરા નામના ૬૪ વર્ષના વૃદ્ધનું કેારેાના સંદર્ભે શંકાસ્પદ મેાત થયેલ છે. તેમને હાર્ટની પણ તકલીફ હેાય તેના લીધે રાજકોટ દાખલ કરાયા હતા તેમજ કોરોનાનો સેમ્પલ લેવાયાે હતાે જોકે આજે રિપોર્ટ આવે તે પૂર્વે તેઓનું મોત નિપજ્યું હેાવાનું જાણવા મળેલ છે.રીપેાર્ટ આવ્યા બાદ ખરૂ કારણ બહાર આવશે પરંતુ જીલ્લાના રહેવાસીએાએ તકેદારી રાખવી જરૂરી છે નાના બાળકો તેમજ મોટી ઉંમર ના વડીલો બિન જરૂરી ઘર ની બહાર નો નીકળે માટે સૈા ગંભીરતાપૂર્વક સરકારે આપેલી ગાઇડલાઇનનું પાલન કરે તેવી
“ઘ પ્રેસ ઓફ ઈન્ડિયા” સૈાને અપીલ કરે છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/