મોરબી: આજે યુવાનોના આદર્શ એવા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીના અવસરે મોરબીના દરબાર ગઢ નજીક આવેલ સ્વામી વિવેકાનંદ પ્રતિમાને હારતોરા કરીને ઉજવણી કરવામાં આવી હતી
યુવા આર્મી ગ્રુપ દ્વારા પ્રતિમાની સફાઈ કરવામાં આવી હતી અને બાદમાં યુવા આર્મીના સભ્યોએ સ્વામીજીની પ્રતિમાને હારતોરા કરીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide