મોરબી : મોરબીમાં રહેતા એક યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
મોરબીના વેજીટેબલ રોડ પર વેનીટેબલ કારખાના પાછળના વિસ્તારમાં રહેતા 37 વર્ષીય દીનેશ દેવજીભાઇ ગણેશીયાએ ગઈકાલે તા. 3ના રોજ પોતાના રહેણાંક મકાને કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ લેતા મૃત્યુ પામ્યા હતા. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide