મોરબી : યુવકે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

0
183
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : તાજેતરમા મોરબી શહેરમાં રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

મોરબીમાં ગ્રીન ચોક નજીક ખોખાણી શેરીમાં રહેતા 23 વર્ષીય ચિરાગભાઇ મહેશભાઇ ડાંગરએ ગઈકાલે તા. 18માં રોજ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાને ગળે ફાંસો ખાઈ લીધો હતો. આથી, તેનું મૃત્યુ થયું હતું. પોલીસે બનાવની આગળની તજવીજ પણ હાથ ધરેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/