મોરબીમા કપાતર પૂત્રએ માતાને ગાળો આપી પિતાને માર માર્યો

0
53
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં રહેતા કળિયુગી શ્રવણે માતાપિતાને સેવા કરવાને બદલે રૂપિયા માંગી માતાને ગાળો આપી પિતાને લાકડાના ધોકા વડે માર મારી જાનથી પતાવી દેવાની ધમકી આપતા બનવા મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં રહેતા માકઈબેન મેઘાભા જુવા ઉ.50 નામના મહિલાએ પોતાના પુત્ર અજિત મેઘાભા ગઢવી વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગઈકાલે તેઓ, તેમના દીકરી રંજનબેન તેમજ પતિ મેઘાભા ઘેર હતા ત્યારે કઈ કામ ધંધો ન કરો તેમનો પુત્ર અજિત ઘેર આવ્યો હતો અને પૈસા માંગતા માકઈબેને પૈસા આપવાની ના પાડી હતી.

POLICE-A-DIVISON

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/