મોરબી : તાજેતરમા મોરબીના રેવાપાર્કમાં વૃક્ષ કાપતા સમયે વૃક્ષ કાપી રહેલા યુવકની માથે જ થડ પડતા પેટના ભાગે ગંભીર ઈજા થવાથી યુવાનનું મોત નિપજ્યાનો બનાવ એ.ડિવિઝન પોલીસ ચોપડે નોંધાયો છે.
મોરબીના શનાળા રોડ સ્થિત અજંતા- રેવાપાર્કમાં વૃક્ષ કાપી રહેલા 45 વર્ષીય હીરાભાઈ સકરાભાઈ ગોહિલ નામના યુવક પર કપાયેલા વૃક્ષનું થડ પેટના ભાગે પડતા યુવકનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું છે. બનાવની એ. ડીવી. પોલીસ સ્ટે.માં અકસ્માતે મોતની નોંધ થતા વી. ટી. સિહોરાએ વધુ તપાસ હાથ ધરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide