મોરબી: 10 ગ્રામ દીઠ એક ચાલતી 1962 યોજના દ્વવારા મોરબી જિલ્લા માં મોરબી તાલુકા ના મકનસર અને હળવદ તાલુકા ના ખોડ ગામે ગાય નું સીગળા ભાગ માં કેન્સલ થી પીડાતી ગાય નું ઓપેરશન કરી નવજીવનદાન આપવામાં આવ્યું જેમાં કામ કરતા 1962 ટીમ ડો. તાલિબ હુસેન, ડો, વિપુલ કાનાણી , ડો. રોશન સાલ્વી તેમજ પાયલોટ માં જયદીપ જલુ અને વિશાલ સોનારા ધ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide