મોરબીના ભક્તિનગર સર્કલ બ્રિજને “શહીદ ભગતસિંહ” નામકરણ કરવાની માંગણી

0
253
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી:  હાલ શહેરના ભક્તિનગર સર્કલ નજીક નવો બ્રીજ બની રહ્યો છે જે બ્રિજનું શહીદ ભગતસિંહ નામકરણ કરવાની માંગ કરવામાં આવી છે

મોરબી જીલ્લા યુવા ભાજપના કારોબારી સદસ્ય હસમુખભાઈ દિલીપભાઈ રબારીએ જીલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે ભક્તિનગર સર્કલ પર બની રહેલ બ્રીજને વીર ક્રાંતિકારી શહીદ ભગતસિંહના નામ પર શહીદ ભગતસિંહ ઓવરબ્રિજ નામ આપવામાં આવે તે જરૂરી છે ભગતસિંહે ભારત દેશની આઝાદી માટે નાની ઉમરમાં પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે જેથી બ્રિજનું શહીદ ભગતસિંહ નામકરણ કરવામાં આવે તેવી મોરબીની જનતા વતી અપીલ કરવામાં આવી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/