મોરબી: મોરબીના ચકમપર ગામે થોડો વરસાદ પડતા વીજ ધાંધિયા શરુ થયાની રાવ ઉઠી છે। ત્યારે અહીંના જાગૃત યુવાન ભાવિન દેત્રોજાએ PGVCL ના હેલ્પલાઇન નંબર પર માહિતી માટે ફોન કરતા સટાફ પૂરતો નહિ હોવાના જવાબો મળ્યા હતા. આથી લોકોને આ સમસ્યામાંથી રાહત આપવા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તેવું લોકો ઈચ્છી રહયા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide