મોરબીના ચાંચાપર ગામે ૯૧ વર્ષીય વૃદ્ધે ઝેરી દવા પી લેતા હોસ્પિટલે ખસેડાયા

0
171
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: ચાંચાપર ગામના વતની મોતીભાઈ દેવજીભાઈ ગામી પટેલ નામના ૯૧ વર્ષીય વૃદ્ધે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તાત્કાલિક ધોરણે તેમને સ્થાનિક મંગલલમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. દવા પી લેનાર આ વૃદ્ધાને ડાયાબિટીસ તેમજ બીપી ની બીમારી હોય કંટાળી અંતિમપગલું ભર્યું હોવાનું પોલીસ મથકેથી જાણવા મળેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/