મોરબીના દાઉદી પ્લોટમાં શેરીમાં કચરાના ગંજ !!

0
7
/

મોરબી : હાલ મોરબી નગરપાલિકા સફાઈ વેરો તો ઉઘરાવે છે. પણ સફાઈના નામે હજુ પણ લોલમલોલ જ ચાલી રહ્યું છે. શહેરના દાઉદી પ્લોટ શેરી નં.1માં જાણે ડમ્પ સાઇટ ઉભી થઇ હોય તેમ કચરાના ગંજ ખડકાયા છે. સ્થાનિકોને અહીંથી પસાર થવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તેવામાં હવે પાલિકા તંત્ર તાત્કાલિક અહીં પગલાં લ્યે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/