મોરબીના શંકાસ્પદ લક્ષણ ધરાવનાર મૃતક યુવાનનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

0
48
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે રાજકોટમાં સારવારમાં રહેલા યુવાનનું મોત થયા બાદ આજે રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહત અનુભવી

મોરબી : મોરબીના યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં કોરોનોનો રિપોર્ટ આવે તે પહેલાં જ યુવાનનું મોત નીપજ્યું હતું. દરમિયાન આ મૃતક યુવાનનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતા પ્રશાશને રાહત અનુભવી છે.

રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/