મોરબીના કિરાણા મર્ચન્ટ એશો.ના ઉપપ્રમુખ મનીષભાઈ હિરાણી ના સુપુત્ર ચી. ડેનિશ હિરાણી નો આજે જન્મદિન

0
123
/

ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક જન્મદિનની હાર્દિક શુભકામના પાઠવે છે

મોરબીના કિરાણા મર્ચન્ટ એશો.ના ઉપપ્રમુખ મનીષભાઈ હિરાણી તેમજ ઇન્ડિયન લાયોનેસ ક્લબના મેમ્બર પૂનમબેન હિરાણી ના સુપુત્ર ચી. ડેનિશ હિરાણી નો આજે જન્મદિન હોય તેમને (મનીષભાઈને) તેમના પુત્ર ચી. ડેનિશ ના જન્મદિનની સ્નેહીજનો તેમજ મિત્રવર્તુળ તરફથી તેમના મોં. નં.9825094560 પર હાર્દિક શુભકામનાઓ મળી રહી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/