હાલ મોરબીના લખધીરપુર રોડ પર આવેલ કેનાલમાં ન્હાવા ગયેલ યુવાન ડૂબી જતા મોત થયું છે પરપ્રાંતીય યુવાન ન્હાવા કેનાલમાં ગયા બાદ ડૂબી જતા મોત થયાની માહિતી પ્રાપ્ત થઇ છે
મોરબીના લખધીરપુર રોડ કેનાલમાં પરપ્રાંતીય શ્રમિક ન્હાવા ગયા બાદ ડૂબી ગયાની માહિતી મળતા મોરબી ફાયર ટીમના વસંત પરમાર, પ્રીતેશ નગવાડીયા, પ્રતાપભાઈ, વિજયભાઈ માધુભાઈ, પેથાભાઈ સહિતની ટીમ દોડી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જોકે યુવાનનો મૃતદેહ જ ફાયર ટીમને હાથ લાગ્યો હતો મૃતક રાનું મકરન્ત ચૌહાણ (ઉ.વ.૨૩) હોવાનું જાણવા મળ્યું છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide