મોરબી: મોરબીના લાલપર નજીક ગુરુવારે એક કન્ટેનર પલટી મારી ગયું હતું
મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ લાલપર ગામ પાસેથી પસાર થતા કન્ટેનરના ચાલકે કોઈ કારણોસર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દીધા બાદ કન્ટેનર પલટી મરી ગયું હતું જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઇ ના હતી તો હાઈવે પર કન્ટેનર પલટી ગયા બાદ સાંજ સુધી જેમનું તેમ રહેતા ટ્રાફિકને નડતરરૂપ બન્યું હતું અને વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide