મોરબીના નારણકા ગામે આગામી તા. 18 ના રોજ રામ મંડળ યોજાશે

0
146
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબીના નારણકા ગામે આગામી તા. 18 ના રોજ રામ મંડળ યોજાનાર છે તેવું અખબારી યાદીમાં જણાવાયું છે.

મોરબીના નારણકા ગામે આગામી આગામી તા. 18 ના રોજ રામ મંડળ યોજાશે જેમાં નેકનામનું પ્રખ્યાત રામામંડળની ટિમ આવશે જેમાં મહેમાનોને સત્કારવા આ રામામંડળના આયોજકશ્રી અમિતભાઇ જીવણભાઈ મેરજા તથા તેમજ પંકજભાઈ જીવણભાઈ મેરજા  તથા યુવાનોની ટિમ સતત ખસેપગે રહેશે તેવું આખરી યાદીમાં દીપભાઈ પરેશભાઈ મેરજા આ દ્વારા જણાવાયું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/