મોરબીમાં હાલ વાવાઝોડાની અસરને પગલે મંગળવારે ભારે વરસાદ અને પવન ફૂંકાયો હતો જેમાં અનેક અબોલ જીવોના મૃત્યુ થયા હતા તો આજે વધુ એક ખુંટીયાનું વીજશોક લાગવાથી મોત થયાની માહિતી પ્રાપ્ત થઇ છે
મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક આજે વહેલી સવારે એક ખુંટીયાનું મોત થયું હતું ખુંટીયાનું મોત વીજશોક લાગવાને કારણે થયું હોય તેવું સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું હતું
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide