મોરબીના જુના ધુટુ રોડ પર કારખાનામાં આગની ઘટના

0
211
/

મોરબી: આજે જુના ઘૂંટુ રોડ ઉપર આવેલ સીરામીક ફેકટરીમાં વીજ ટ્રાન્સ્ફોર્મરમાં આગ ભભૂકી ઉઠતા મોરબી ફાયરની ટીમે દોડી જઈને આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી

મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલી ડેકો ગોલ્ડ સિરામિક એકમમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા કારખાનામાં વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો અને ફાયરની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે દોડી આવીએ બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતો તો ધટનામાં કોઈ જાણ હાની ન થઇ હોવાની માહિતી મળી હતી

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/