મોરબી: મોરબીનો રજવાડા સમયનો પાડાપુલ મોરબીની શાન સમાન છે જોકે પાડાપુલ પર અંધારપટ જોવા મળે છે ચૂંટણી સમયે નેતાઓ વાયદાઓ કરે છે પરંતુ મોરબીના પાડાપુલ અને મયુરપુલ પર ૩૫ થી ૪૦ થાંભલાઓ ગુમ થયા છે જે અંગે અનેક રજૂઆત કરી છે
છતાં પાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસરને કામ કરવામાં રસ નથી ? મોરબી શહેરની શાન સમાન પાડાપુલ અને મયુરપુલ પર અંધકારનું સામ્રાજ્ય જોવા મળે છે છતાં સત્તાધીશોને કોઈ ફર્ક પડતો નથી જેથી મોરબીના પાડાપુલ અને મયુરપુલ પરનો અંધકાર દુર કરી રોશનીનો જગમગાટ લાવવા નગરજનો માંગ કરી રહ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide