મોરબીના પટેલ સોશિયલ ગૃપ ની અનોખી સેવા : નકામી વસ્તુઓ એકત્રિત કરી અનાથ બાળકોને અપાશે

0
36
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

બિનપયોગી વસ્તુઓ આપવા ગ્રુપ સુધી પહોંચાડવા અપીલ

મોરબી : હાલ મોરબીના પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા ‘આધાર’ પ્રોજેક્ટ હેઠળ લોકો પાસેથી વસ્તુઓ એકઠી કરી અનાથ બાળકોને આપવામાં આવશે.

મોરબીના પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજીત સેવાકાર્ય “આધાર”માં અનાથ બાળકો માટે કપડાં-રમકડાં-પુસ્તકો જેવી ઉપયોગી વસ્તુઓ આપી સેવા કાર્યમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. કોઈપણ વસ્તુ જે તમારા કામની નથી, તે અહીં આપી શકાય છે, કોઈપણ પ્રકારની સહાય આવકાર્ય છે.

તારીખ: 25થી 28 સુધી સુપર માર્કેટ સનાળા રોડ, કેનાલ ચોકડી રવાપર, રામેશ્વર મંદિર હાઉસિંગ બોર્ડ, બાપા સીતારામ ચોક, પટેલ સોશિયલ ગ્રુપ ખાતે વસ્તુઓ આપી શકાશે. વધુ વિગત માટે હાર્દિક નાકરાણી : ૬૩૫૪૦ ૭૩૯૬૪, અભય સોળીયા : ૯૯૯૮૭ ૯૮૩૩૬, નિશાંત કસવાળા : ૮૨૦૦૦ ૬૦૨૬૭નો સંપર્ક કરી શકાશે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/