મોરબીના મનોદિવ્યાંગ બાળકને રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો

0
37
/

મોરબીના યુવાન જય ઓરિયાને મોડલિંગ/ફેશન વોક માટે, મેડલ,શિલ્ડ, સર્ટિફિકેટ સાથે ગ્લોબલ એક્સીલેન્સ એવોર્ડ

મોરબી : હાલ મોરબીના પ્રતિભાશાળી મનો દિવ્યાંગ જય ઓરીયાએ મોડેલિંગ અને ફેશન વોકમાં જોરદાર દેખાવ કરતા રાજસ્થાન જયપુર ખાતે આયોજિત કાર્યક્રમમાં ખાસ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.

દિવ્યાંગ પ્રતિભા માટે રાષ્ટ્રીય સ્તરે આયોજિત “ગ્લોબલ એક્સીલેન્સ એવોર્ડ-2020” જયપુર (રાજસ્થાન) RAC CLUB માં મોરબીના ડાઉન સિન્ડ્રોમ બાળક જય ઓરિયાને મોડલિંગ/ફેશન વોક માટે, મેડલ, શિલ્ડ, સર્ટિફિકેટ સાથે ગ્લોબલ એક્સીલેન્સ એવોર્ડથી સન્માનીત કરવામાં આવેલ છે. મનોદિવ્યાંગ બાળકો ક્ષેત્રે સ્પેશિયલ ઓલિમ્પિકસ, સમરકેમ્પમાં ભાગ લઈ હવે મોડલિંગ/ફેશન માટે ગોવા, સિક્કિમ, બેંગ્લોર જશે. જય હાલમાં મોરબીમાજ રહીને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વિમિંગની સ્પર્ધામાં ભાગ લેવા માટેની પ્રેકટીસ પણ કરી રહ્યો છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/