મોરબી શહેરના સામાકાઠે વિસ્તારમાં આવેલ રામકૃષ્ણનગરમાં કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈને ગઈકાલે આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રામકૃષ્ણનગરમાં રહેતા અનિલભાઈ બારોટની દીકરી કિંજલબેન (ઉંમર વર્ષ ૧૫) એ ગઈકાલે તેના ઘેર ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે લઇ જવાયો હતો પોલીસમાં જાણ થતા બી ડિવિઝનના પીએસઆઇ બી.યુ.સોઢાએ તપાસ હાથ ધરી હતી તેઓના જણાવ્યા મુજબ મૃતક દિકરી કિંજલ ઘરે એકલી હતી તેની માતા બાજુમાં કામે ગયેલ હતી જ્યારે પિતા ડ્રાઇવિંગ કામ કરતા હોય વાહનના ફેરા લયેલા હતા જયારે મોટો ભાઇ પણ ત્યાં ઘરે ન હતો તે દરમિયાન કિંજલે તેના ઘેર પગલું ભરી લીધું હતું વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતક તામસી સ્વભાવની હતી અને ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી હતી છેલ્લા થોડા સમયથી ગુમસુમ પણ રહેતી હતી.અવિયોના નિવેદન બાદ ખરૂ કારણ બહાર આવશે તેમ પોલીસે જણાવેલ છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.