મોરબીમાં વરસાદમાં પાણીના નિકાલના વોકળાઓ પર દબાણ થતા પાણી નિકાલ થતું નથી જેથી સોસાયટીમાં પાણી ઘરોમાં ઘુસી ગયા છે અને નુકશાની સહન કરવી પડે છે ત્યારે રવાપર અને શનાળા ગામમાં પાણીના નિકાલ પરની જગ્યાના દબાણો દુર કરવાની માંગ કરી છે
ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ જીલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી વિસ્તારમાં વરસાદના પાણીનો નિકાલ જુદા જુદા વોકળાઓ મારફત થાય છે જ્યાં વોકળાઓ પર દબાણ થયેલ હોય જેથી પાણીનો નિકાલ થતો નથી જેથી પુરની સ્થિતિ પેદા થઇ છે અને ઘણી સોસાયટીઓમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી જાય છે મોરબીના મચ્છુ ૨ ડેમ બાજુથી લીલાપર પાસેનો વોકળો, રવાપર ગામ પાસે વોકળો, આવે છે જેમાં દબાણો થતા પાણીના નિકાલના અભાવે પુરની સ્થિતિ સર્જાઈ છે જેથી પાણીના નિકાલવાળી જગ્યાઓએ જ્યાં દબાણો હોય તેનો સર્વે કરવામાં આવે અને તાકીદે પગલા ભરવાની માંગ કરવામાં આવી છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide