મોરબીના પ્રતિષ્ઠિત વેપારી કૌશિક વિસાણી ને ત્યાં પુત્રરત્ન અવતર્યો

0
185
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: મોરબીના જાણીતા જલારામ સેલ્સ એજન્સી વાળા કૌશિક વિસાણીને ત્યાં પુત્રરત્ન અવતરતા પરિવારમાં ખુશીનો માહોલ જામ્યો છે

મોરબીમાં ત્રાજપર રોડ, આર.આર મોલની બાજુમાં આવેલ જલારામ સેલ્સ એજન્સી નામથી પાનબીડી હોલસેલની દુકાન ચલાવતા પ્રતિષ્ઠિત સેવાભાવી યુવાન કૌશિકભાઈ વિસાણી ને ત્યાં પુત્રરત્ન અવતરતા પરિવારમાં ખુશીનો માહોલ છે તેમજ આ પ્રસંગની તેમના પસનેહીજનો તરફથી શુભેચ્છાઓ પણ મળી રહી છે કૌશિકભાઈના તમામ મિત્રવર્તુળ તરફથી પણ શુભેચ્છાઓ મળી રહી છે ત્યારે આ આવસરની ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક પણ હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/