[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબીના સેવાભાવી પ્રમુખ પરેશ ભાઈ મેરજાની સુપુત્રી ચી. હેમાન્શીનો આજે જન્મદિન છે.
મોરબીના રવાપર રોડ પર આવેલ ફ્લોરા-158 સોસાયટીના રહેવાસી અને સેવાભાવી પરેશ ભાઈ મેરજાની સુપુત્રી ચી. હેમાન્શીનો આજે જન્મદિન હોય આજે પરેશભાઈ મેરજા તથા તેમના ધર્મપત્ની શ્રીમતી નિતાબેન પરેશભાઈ મેરજાને તેમની સુપુત્રી ચી. જન્મદિનની હાર્દિક શુભકામનાઓનો ધોધ વરસી રહ્યો છે.
મૂળ નારાણકા ગામના વતની એવા પરેશભાઈ મેરજાનો ટૂંકો પરિચય આપી તો તેઓ હાલ રવાપર રોડ પર આવેલ ફ્લોરા-158 સોસાયટીના રહેવાસી છે. પરેશભાઈ તેમના મિલનસાર અને લાગણીશીલ સ્વભાવને કારણે સન્માનનીય વ્યક્તિત્વને પાત્ર છે, એટલું જ નહીં પરંતુ તેમના સુપુત્ર દીપભાઈ મેરજા પણ હાલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર ના ટ્રસ્ટી મંડળના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. કર્તવ્ય જીવદયા કેન્દ્ર વિશે જણાવીએ તો અહીં વિનામુલ્યે પશુ-પક્ષીઓને સારવાર આપવામા આવી રહી છે તેમજ તેમનું પ
પાલન-પોષણ પણ થાય છે તેથી આ મેરજા પરિવાર સેવાભાવી હોવાથી આદર- અને સન્માનને પાત્ર છે. ત્યારે આજે આ પરિવારની લાડકી દીકરી ચી. હેમાન્શી નો જન્મદિન હોય ખાસ તો ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ના મોરબી ઇન્ચાર્જ રાધેશભાઈ બુધ્ધભટ્ટી (સિનિયર પત્રકાર) અને ક્રિષ્ના બુદ્ધભટ્ટી (સિનિયર પત્રકાર) તરફથી ચી. હેમાન્શી ને જન્મદિનની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ છે. અને આપ પણ તેમને તેમના મો.નં 93683 11111 પર જન્મદિનની હાર્દિક શુભકામના પાઠવી શકો છો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide