મોરબીના સેવાભાવી યુવાન ઉદયભાઈ રાગિયાનો આજે જન્મદિન

0
144
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: મોરબીના સેવાભાવી યુવાન ઉદયભાઈ રાગિયાનો આજે જન્મદિન છે

આજે ઉદયભાઈ રાગિયાનો જન્મદિન છે. ઉદયભાઈ નો પરિચય આપી તો તેઓ ટ્રાન્સપોર્ટ ના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને બહોળું મિત્ર વર્તુળ પણ ધરાવે છે. તે સાથે તેઓ ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ માં પણ પ્રેસ રિપોર્ટર તરીકે સેવા આપી રહ્યા છે ત્યારે આજે તેમનો જન્મદિન હોય તેમને તેમના સગા-વ્હાલઓ તેમજ તેમના મિત્ર વર્તુળ તરફથી તેમના મો.નં.+91 98981 22134 પર જન્મદિનની હાર્દિક શુભકામનાઓ નો ધોધ વરસી રહ્યો છે. અને આ તકે ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક પણ તેમને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/