(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીના સુફિયાન કાર ગૃપ દ્વારા 200 થી વધુ વૃક્ષો વાવી અનોખો પર્યાવરણલક્ષી સંદેશ પાઠવવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મોરબીના સુફિયાન કાર ગૃપના અકબરભાઈ મોવર તથા તેમના પરિવાર દ્વારા આજે રફાળેશ્વર રોડ પર આવેલ વિશ્વાસ સીરામીકમાં કુલ 200 જેટલા વૃક્ષો વાવી અનોખો પર્યાવરણલક્ષી સંદેશ આપ્યો હતો જે બદલ ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક તેમને અભિનંદન પાઠવે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide