મોરબીના ત્રાજપર રોડ પર અકસ્માતમાં યુવાન ગંભીર

0
629
/

(રિપોર્ટ: સંજય અમદાવાદી) મોરબી: મોરબીના ત્રાજપર રોડ પર એક બાઇક ચાલકની હડફેટે આવી જતા યુવાન ઢળી પડ્યો હતો અને ગંભીર રૂપથી ઇજાગ્રસ્ત થતા લોકોના ટોળાં એકત્રિત થયા હતા જોકે તાત્કાલિક 108 માં બાઇક ચાલકે જ ફોન કરી યુવાન ને હોસ્પિટલે રવાના કર્યો હતો

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/