મોરબીના ઉમા ટાઉનશિપ પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

0
152
/

મોરબીના ઉમા  ટાઉનશિપ પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં કુલ 111 સભ્યો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવેલ હતું તેમજ આ કેમ્પમાં  કાન્તિ ભાઇએ  100 મી વાર બ્લડ ડોનેટ કરીયુ તેમનું ઉમા ટાઉન શીપ પરીવાર દ્વારા સાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/