મોરબી : તાજેતરમાં મોરબી શહેરના વાવડી રોડ પર મનીષ વિદ્યાલય પાસે ઇલેક્ટ્રિક થાંભલાના અમુક વાયરો ખુલ્લા હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી છે.
જેના લીધે શોટ લાગવાનું જોખમ રહેલું છે. ચોમાસાની ઋતુમાં આ જોખમ વધી જાય છે. ગઈકાલે એક બાળકને શોટ લાગ્યો હતો. સદ્નસીબે તેને ઇજા પહોંચી નથી. ત્યારે તંત્ર બેદરકારી દાખવ્યા વિના આ વાયરોનું રિપેરિંગ કરી યોગ્ય પગલાં લે તેવી સ્થાનિકોએ માંગણી કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide