મોરબીની જનરલ હોસ્પિટલે HIV ગ્રસ્ત બહેનો અને બાળકોને રાશન કીટનું વિતરણ કરાયું

0
100
/

મોરબી: આજે એ.આર.ટી સેન્ટર તેમજ GSNP + સ્વેત્ના પ્રોજેકટના ફિલ્ડ કો-ઓર્ડિનેટર રાજેશભાઈ લાલવાણીના સંયુક્ત ઉપક્રમે જનરલ હોસ્પિટલ મોરબી ખાતે HIV ગ્રસ્ત બહેનો તથા બાળકોને રેશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું

જે રાશન કીટ વિતરણ પ્રસંગે હોસ્પિટલના અધિક્ષક ડો. કાન્તિલાલ સરડવા, એ.આર.ટી નોડલ ઓફિસર ડો. પી.કે.દૂધરેજીયા, ડી.ટી.ઓ ડો ડી વી બાવરવા, એ.આર.ટી.મેડિકલ ઓફિસર ડો. હિતેષ પારેખ, દિપકભાઈ મકવાણા ડિસ્ટ્રીકટ સુપરવાઈઝર, ગણપતભાઈ વાઘેલા , સ્વેત્ના પ્રોજેકટ ઓફિસર, ઘનશ્યામભાઈ,ઓ.આર.ડબલ્યુ. વિહાન પોજેકટ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા રાશન કીટ વિતરણમાં રઘુભાઈ ગડારા, દિનેશભાઈ પટેલ, કાન્તીભાઈ, ભાવેશભાઈ મણીયાર, અંકુરભાઇ (સમ્રાટ જવેલર્સ), જીતુભાઈ સહિતના દાતાઓના સહયોગથઈ ૬૦ રાશન કીટનું વિતરણ કરાયું હતું

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/