[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીના નાની વાવડી ગામે આવેલી આંગણવાડીમાં આજે તારીખ 8 જુલાઈના રોજ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મિલેટ વર્ષ 2023 અંતર્ગત યોજાયેલી આ વાનગી સ્પર્ધામાં બહેનોએ વિવિધ મિલેટમાંથી બનતી વાનગીઓ બનાવી હતી. આ સ્પર્ધામાં બગથળા સેજાની 20 કાર્યકર બહેનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્ય પરેશભાઈ રૂપાલા અને નાની વાવડી ગામના સરપંચ અશ્વિનભાઈ પડસુંબિયા અને સુપરવાઈઝર પાયાલબેન ડાંગર હાજર રહ્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide