મોરબી : મોરબીમાં રહેતા એક આધેડે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવની નોંધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે.
મોરબીના ઉમીયા સર્કલ પાસે રાધા કિશન સોસાયટીમાં રહેતા કેશવજીભાઇ ધરમશીભાઇ રંગપરીયા (ઉ.વ. 50) ગઈકાલે તા. 28ના રોજ પોતાના ઘરે અજાણ્યા કારણોસર ગળે ફાંસો ખાઇ લેતા મૃત્યુ પામ્યા હતા. મૃતકના મૃતદેહને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે સીટી પોલીસ સ્ટેશનમાં પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી
શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે
જેની
કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર
તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫
કથાની રકમ ૬૫૫૧
કથા સમય : સવારે...