મોરબીની સાર્થક વિદ્યાલયમાં સૂર્યનમસ્કાર દિવસની ઉજવણી કરવામાં આવી

0
29
/

મોરબી : હાલ આજે 19 ફેબ્રુઆરી એટલે કે સૂર્યનમસ્કાર દિવસ છે. સૂર્યનમસ્કાર એ યોગાસનો પૈકીનું સર્વશ્રેષ્ઠ આસન ગણાય છે. સૂર્યનમસ્કાર દ્વારા સૂર્યદેવને વંદન કરવામાં આવે છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફાયદાકારક છે. ત્યારે મોરબીની સાર્થક વિદ્યાલયમાં સૂર્યનમસ્કાર દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓએ સૂર્યનમસ્કારની પ્રક્રિયાના દરેક આસનો કર્યા હતા. આમ, સાર્થક વિદ્યાલયમાં સૂર્યનમસ્કાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/