મોરબીની સબ જેલમાં કાનુની જાગૃતિ કાર્યક્રમ યોજાઇ ગયો

0
83
/

ગઈ કાલે તારીખ 25ના રોજ “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત તાલુકા કાનુની સેવા સમિતિ મોરબીના લિગલ પેનલ એડવોકેટ શબાનાબેન ખોખર તથા મોરબી સબ જેલના અધિક્ષક એલ. વી. પરમાર તથા જેલ સ્ટાફ દ્રારા મોરબી સબ જેલ ખાતે “કાનુની જાગૃતિ કાર્યક્રમ”નું આયોજન કરી જેલમાં રહેલા બંદિવાનોને મફ્ત કાનુની સહાય કોને મળી શકે?, ક્યા પ્રકારના કેસોમાં કાનુની સહાય મળી શકે?, કાનુની સહાયમાં કેવા પ્રકારની સહાય મળી શકે? તે બાબતે વાકેફ કરી બ્રોશરોનું વિતરણ કરવામાં આવેલ છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/