મોરબીના બે શખ્સો પાસા હેઠળ જેલમાં ધકેલાયા

0
405
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : હાલ મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃતી સાથે સંકળાયેલા યશપાલસિંહ ઘનુભા જાડેજા ઉ.વ.22 તથા સમીરભાઈ આમદભાઈ દલપોત્રા ઉ.વ.27 વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય,એલસીબીએ પાસા વોરંટની બજવણી કરી બન્ને શખ્સોને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ તથા પોરબંદર જેલ હવાલે કરવામાં આવ્યા છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/