[રિપોર્ટ: ક્રિષ્ના બુધ્ધભટ્ટી] મોરબી: તાજેતરમાં ‘અનસ્ટોપેબલ વોરિયર’ મહિલા ટિમ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવેલ હતું
વધુ વિગતો મુજબ મોરબીમાં ગરમીની શરૂઆત થતા અબોલ જીવોની દરકાર લઇ મોરબીની ‘અનસ્ટોપેબલ વોરિયર’ મહિલાઓની ટિમ મેદાને આવી છે. આ ટીમના બહેનો દ્વારા મોરબીના જુદા જુદા ગામે જઈ ચકલીના માળા તેમજ પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરી જીવદાયયાનું શ્રેષ્ઠ ઉદાહરણ આપી માનવતા મહેકાવી છે.


વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide

















