[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબીમાં જિલ્લા કોંગ્રેસના માલધારી સેલના સંયોજક અમિતભાઈ રબારીની આગેવાની હેઠળ 100 જેટલા માલધારી અગ્રણીઓ ભાજપમાં જોડાયા છે
પ્રાપ્ત માહિતી મુજબ મોરબીમાં માલધારી સેલના સંયોજક અમિતભાઈ રબારીની આગેવાની હેઠળ 100 જેટલા માલધારી અગ્રણીઓ ભાજપમાં જોડાયા છે મોરબી જીલ્લા કોંગ્રેસ માલધારી સેલ ના સંયોજક શ્રી અમિતભાઈ રબારી ની આગેવાની માં ૧૦૦ સો ઉપરાંત માલધારી આગેવાનો ભાજપ માં જોડાઈ ટંકારા-પડધરી વિધાનસભા ભાજપ ના ઉમેદવાર શ્રી દુર્લભજીભાઈ દેથરીયા તેમજ સમગ્ર જીલ્લા મા જીતાડવા આહવાન કર્યું છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide