જયદેવસિંહ જાડેજા ના માતૃશ્રી સ્વ. બાલાબા ઘનશ્યામસિંહ જાડેજાનું આજ રોજ દુઃખદ અવસાન

0
552
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: મોરબી ના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્ક ના રહેવાસી અને પ્રમુખ જયદેવસિંહ જાડેજાના માતૃશ્રી સ્વ. બાલાબા ઘનશ્યામસિંહ જાડેજાનું આજ રોજ દુઃખદ અવસાન થયેલ છે.

જેમની અંતિમ વિધિ આજે સાંજે 4 વાગ્યે સિવિલ હોસ્પિટલ મોરબી થી રાખેલ છ તેેમજ સદ્દગત બેસણું તારીખ 29-3-2021 સોમવાર ના સાંજે 4 થી 6 રાખેલ છે અમારા નિવાસ સ્થાને
ગજાનંદ પાર્ક ( પીપળી ) મુકામે રાખેલ હોય સર્વ સગા વ્હાાાલઓઓ એ નોંધ લેવી

સદગત ના દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચીર શાંતિ આપે તેવી ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/