[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : શક્તિરાજ ગ્રુપ દ્વારા સતત 15માં વર્ષે મોરબીથી માતાના મઢ પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 6 ઓક્ટોબરે બપોરે 3 કલાકે મોરબીથી રવાના થશે. જે ભાવિકોને આ સંઘમાં જોડાવાની ઈચ્છા હોય તેઓને રાજભા જાડેજા ( ડિસવાળા) મો. નં. 9913733154, શક્તિસિંહ જાડેજા મો.નં. 9723893880 તથા જયેન્દ્રસિંહ જાડેજા મો.નં. 9913913802 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide