ગજાનંદ પાર્ક સોસાયટી માં પોતાના વિકાસલક્ષી કર્યો કરીને જેઓએ ટૂંક સમય માં મોરબી જિલ્લામાં પોતાની એક આગવી ઓળખ બનાવેલી છે એવા ભાઈ શ્રી જયદેવસિંહ જાડેજા ને નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા મોરબી જિલ્લામાં પ્રમુખ નું સ્થાન આપવામાં આવ્યુંછે સૂત્રો દ્વારા મળતી માહિતી દ્વારા આવતી કાલ 26 જાન્યુવરી થી જયદેવસિંહ જાડેજા દ્વારા પ્રમુખ નો ચાર્જ સાંભળવામા આવેલ છે
જયદેવસિંહ જાડેજા દ્વારા પોતાની એક આખી ટિમ ત્યાર કરવામાં આવીછે. જે ટિમ માં 25 સભ્યો નો સમાવેશ કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લામાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘર બેઠા સરકારી સુવિધાઓ મલે એ હેતુથી જયદેવસિંહ ની ટિમ હર હંમેશ કાર્યરત રહે છે.જયદેવસિંહ જાડેજા ની પ્રમુખ પદ ઉપર નિમણુંક થવા બદલ એઓના મિત્ર સર્કલ દ્વારા ચોમેર થી શુભ કામનાઓ મલી રહીછે “ધ પ્રેસ ઑફ ઇન્ડિયા” ન્યૂઝ નેટવર્ક દ્વારા જયદેવસિંહ ને ખુબખુબ શુભકામનાઓ પાઠવવામાં આવે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide