નવસારી પાલિકામાં વધુ એક સર્કલ વિવાદે ચડ્યું છે, જેમાં નગરપાલિકા પાસે આવેલા અહિંસા સર્કલ લોકભાગીદારીથી બનાવાયું હતું, તે અહિંસા સર્કલની દિવાલ 21મીની રાત્રિનાં અજાણ્યા વાહને અડફેટે તૂટી ગઇ હતી. જેનું સમારકામ કરવાની પાલિકાએ તસ્દી લીધી નથી. તસવીરમાં 50 ટકા સેલ વંચાઇ રહ્યું છે. એટલે સર્કલ અડધી કિંમતે વેચવાનું છે તેવું કોઇએ સમજવુ નહીં. કારણ કે આ સેલનું સ્ટીકર પાછળની દુકાનમાં લગાવેલું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide