મોરબી : હાલ મોરબીના મકનસર નજીક નવા હેડક્વાર્ટર નજીકથી અંદાજે 35 વર્ષની ઉંમરના પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવાને વાદળી કલરનુ જીન્સ પેન્ટ તથા વાદળી કલરનો ફુલડાવાળો શર્ટ પહેરેલ છે. હાલ પોલીસે મૃતદેહને કબ્જે લઈ પીએમ માટે ખસેડી અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી યુવકના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide