મોરબી: ન્યુ જયશ્રી સિદ્ધિ વિનાયક કા રાજાનું પૂજન અર્ચન અને મહાઆરતી

0
22
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : ન્યુ જયશ્રી સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવ જે સ્વાતિ પાર્ક, ત્રિમુર્તી પાર્ક તેમજ શિવમ પાર્ક આ ત્રણેય સોસાયટીઓના સામુહિક સહયોગથી છેલ્લા છ વર્ષથી ઉજવાઈ રહ્યો છે. ઉત્સવ દરમિયાન દરરોજ સવારે પચોપચાર પુજા, આરતિ, પ્રસાદ, સંધ્યા આરતિ તેમજ પ્રસાદનુ નિયમિત વિતરણ કરવામા આવે છે.

દરરોજ રાત્રે 10 થી 12 રાસ ગરબાનુ આયોજન કરવામા આવે છે. રાત્રે રાસ ગરબા દરમિયાન દરરોજ વિવિધ નાસ્તો આઈસ્ક્રીમ તેમજ ઠંડા પીણાની સેવા પણ કરવામા આવે છે. છેલ્લે દીવસે મહાઆરતી તેમજ 56 ભોગનુ આયોજન કરવામા આવશે. ઉપરાંત ફાળામાથી વધતી રકમનુ ગૌ શાળામાં અનુદાન તેમજ સમુહ ભોજનનુ આયોજન પણ કરવામા આવશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/