આજે 13 લોકો સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપાઈ : જિલ્લાના કુલ કેસ થયા 369, કુલ મૃત્યુઆંક 24 સુધી પહોંચ્યો!!
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં આજે કોરોનાના 12 કેસ નોંધાયા છે. સાથે આજનો રવિવાર બે દર્દીઓના મોત થતા કપરો સાબિત થયો છે. જ્યારે બીજી બાજુ 13 દર્દીઓ સાજા થયાના રાહતના સમાચાર પણ જાહેર થયા છે. આમ અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાના કેસનો આંક 369એ પહોંચ્યો છે. મૃતક આંક 24 થયો છે. જ્યારે 206 દર્દીઓ સાજા થઈ ગયા છે અને હાલ 139 દર્દીઓ સારવાર હેઠળ છે.
2 ઓગસ્ટ, રવિવારે જાહેર થયેલા કોરોના કેસની વિગત
-
પોઝીટીવ દર્દીઓ
-
65 વર્ષ, પુરુષ, રવાપર રેસીડેન્સી, મોરબી
-
60 વર્ષ, મહિલા, કુતાસી ગામ, માળીયા મિયાણા
-
80 વર્ષ, મહિલા, વજેપર, મોરબી
-
42 વર્ષ, પુરુષ, સરસ્વતી સોસાયટી, નવયુગ સ્કૂલની બાજુમાં, કન્યા છાત્રાલય પાછળ, મોરબી
-
64 વર્ષ, પુરુષ, ફાયરબ્રિગેડ સામે, પ્રફુલ ભજીયા સામેની શેરી, મોરબી
-
63 વર્ષ, પુરુષ, મંગલભવન, નગર પ્લોટ, મોરબી
-
23 વર્ષ, પુરુષ, ચરાડવા, હળવદ
-
13 વર્ષ, બાળક, વાંકાનેર
-
43 વર્ષ, પુરુષ, વાંકાનેર
-
38 વર્ષ, પુરુષ, એવન્યુ પાર્ક, સ્ટ્રીટ નં. 1, બ્લોક 24, મોરબી
-
18 વર્ષ, યુવતી, હાઉસિંગ બોર્ડ, છોટાલાલ પેટ્રોલ પંપ પાસે, મોરબી
-
58 વર્ષ, મહિલા, કાલિકાપ્લોટ-8, મોરબી
-
સાજા થઈ ગયેલા દર્દી
-
54 વર્ષ, પુરુષ, ડો.શિવા શેરી, પારેખ શેરી, મોરબી
-
26 વર્ષ, પુરુષ, પારેખ શેરી, મોરબી
-
70 વર્ષ, મહિલા, વિશિપરા, મોરબી
-
53 વર્ષ, મહિલા, રામકૃષ્ણનગર, મોરબી
-
28 વર્ષ, પુરુષ, ગિરનારી નગર, હળવદ
-
50 વર્ષ, મહિલા, ગિરનારી નગર, હળવદ
-
71 વર્ષ, પુરુષ, ઘાંચી શેરી, મોરબી
-
30 વર્ષ, મહિલા, ગજડી, ટંકારા
-
21 વર્ષ, પુરુષ, મિલી પાર્ક-5, મહેન્દ્રનગર,મોરબી
-
59 વર્ષ, પુરુષ, કાયાજી પ્લોટ-2, મોરબી
-
30 વર્ષ, પુરુષ, હર્ષવાટીકા સોસાયટી, મોરબી
-
26 વર્ષ, પુરુષ, લાતીપ્લોટ, મોરબી
-
45 વર્ષ, પુરુષ, ઈદમસ્જિદ પાસે,મોરબી
-
મૃતકની યાદી
-
48 વર્ષ, પુરુષ, કાલિકા પ્લોટ, શિવ સોસાયટી, મોરબી ( પોઝીટીવ જાહેર થયાની તારીખ- 29 જુલાઈ)
-
58 વર્ષ, પુરુષ, રવાપર રેસીડેન્સી, મોરબી( પોઝીટીવ જાહેર થયાની તારીખ- 1 ઓગસ્ટ)
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide