[email protected] બુધવાર : મોરબીમાં વધુ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

0
259
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
મોરબી જિલ્લામાં કોરોના કેસની કુલ સંખ્યા થઈ 396, સાંજ સુધીમાં 400 ઉપર પોહચવાની શકયતા

મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. આજે 5 ઓગસ્ટ બુધવારે બપોરે વધુ 6 કેસ નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના કેસનો આંકડો 400 નજીક પોહચી ગયો છે. અત્યારે બપોરે જાહેર થયેલા તમામ 6 કોરોના પોઝિટિવના રિપોર્ટ અમદાવાદની ખાનગી લેબમાંથી જાહેર થયા છે. આજના છ નવા કેસ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 396 જેટલી થઈ ગઈ છે.

  • 5 ઓગસ્ટ, બુધવારે નોંધાયેલા કોરોના કેસની વિગત (બપોરે 12.15 વાગ્યા સુધીની)

1) 48 વર્ષ, પુરુષ, વાઘપરા, લખધીરવાસ નજીક, મોરબી

2) 60 વર્ષ, પુરુષ, રઘુવીર સોસાયટી, મહાવીર સોસાયટી નજીક, રવાપર રોડ, મોરબી

3) 49 વર્ષ, મહિલા, ઋષભ નગર-4, ઋષિકેશ વિદ્યાલયની બાજુમાં, મોરબી-2

4) 61 વર્ષ, મહિલા, બી-503, ઉમાટાઉનશીપ, વેજીટેબલ રોડ, મોરબી-2

5) 41 વર્ષ, પુરુષ, ઋષભનગર-3, શેરી નં.1, મોરબી-2

6) 59 વર્ષ, મહિલા, ક્રિષ્નાનગર સોસાયટી, ક્રિષ્ના એપાર્ટમેન્ટની સામે, આદર્શ સોસાયટીની પાછળ, શનાળા રોડ, મોરબી

CORONA-10
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/